HomeUncategorizedઉતરાખંડના મુખ્યમંત્રી ધામી દિલ્હીમાં પીએમ સાથે મુલાકાત કરી  

ઉતરાખંડના મુખ્યમંત્રી ધામી દિલ્હીમાં પીએમ સાથે મુલાકાત કરી  

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યને G20ની ત્રણ મહત્વપૂર્ણ બેઠકોનું પ્રતિનિધિ કરવા  બદલ આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ધામીએ વડાપ્રધાનને ચારધામ યાત્રા, આદિ કૈલાશ અને લોહાઘાટ સ્થિત માયાવતી આશ્રમની મુલાકાત લેવા પણ આમંત્રણ આપ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments