અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ અને મોદી ધ ઈનો ગ્રેટ

0
381

નવા સંસદના ઉદ્ધઘટનનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને વડાપ્રધાન પર નિશાનો સાધ્યું છે. ટ્વીટ કરીને જયરામ રમેશે કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ઝારખંડ હાઈકોર્ટ સંકુલમાં દેશના સૌથી મોટા ન્યાયિક કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. તે એક માણસનો અહંકાર અને સ્વ-પ્રમોશન માટેની ઇચ્છા છે જેણે 28મી મેના રોજ નવી દિલ્હીમાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને તેમના બંધારણીય વિશેષાધિકારનો ઇનકાર કર્યો છે. અશોક ધ ગ્રેટ, અકબર ધ ગ્રેટ, મોદી ધ ઈનોગ્રેટ.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો