અમદાવાદથી મુંબઇ બુલેટ ટ્રેઈન પ્રોજેકટ માટે મહત્વપૂર્ણ સમાચાર

0
241

હાઈ સ્પીડ રેલ પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટ સોલંકી તેમજ સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા સાબરમતી હાઈ સ્પીડ રેલ સ્ટેશન નું નિરીક્ષણ કરવામાં આવ્યું. બુલેટ ટ્રેન પ્રોજેકટ ના સાબરમતી સ્ટેશનની કામગીરી અંગે  હાઈ સ્પીડ રેલ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રોજેકટની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી..તેમજ પ્રોજેકટની વીડિયો ફિલ્મ જોઈને માહિતી મેળવી. અહી ઉલ્લેખનીય છેકે બુલેટ ટ્રેનના કોરિડોરનું જાપાનીઝ કંપની દ્વારા નિર્માણ કરવામાં આવશે.