દિલની વાત 1061 | સોશિયલ મીડિયાએ બાળકોને બનાવ્યા અંગુઠાછાપ | VR LIVE

    0
    119

    સોશિયલ મીડિયાએ વિદ્યાર્થીઓને અંગુઠાછાપ બનાવ્યા છે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો  છે કે  14 થી 18 વર્ષની વયના ૭૫ ટકા વિદ્યાર્થીઓ તેમની પ્રાદેશિક ભાષાઓમાં ધોરણ 2ના લેવલના પુસ્તકો પણ સારી રીતે વાંચી નથી શકતા. ત્યારે વધુમાં હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સ્માર્ટફોનનો વધતો જતો ઉપયોગ એક મોટો પડકાર બની રહ્યો છે અને તેની ગંભીર આડઅસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. ત્યારે એકબાજુ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે રિપોર્ટમાં યુવાઓના મગજ પર સોશિયલ મીડિયા પર સ્માર્ટફોનની વધુ ઈફેક્ટ જોવા મળતા વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિ શૂન્ય બની છે અને વિદ્યાર્થીઓએ કોપી,પેસ્ટ અને ફોરવર્ડ અપનાવ્યું છે .

    સોશિયલ મીડિયાએ બાળકોને બનાવ્યા અંગુઠાછાપ

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો