HomeGujaratખંભાત બિટ્સ હાઇસ્કુલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ

ખંભાત બિટ્સ હાઇસ્કુલનો વિદ્યાર્થી જિલ્લામાં પ્રથમ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જહેર થયું છે.જેમાં ખંભાત બીટસ હાઇસ્કુલનો વિદ્યાર્થી ઓમ પ્રકાશ વિનય કુમાર તિવારી  પરીક્ષામાં એ ગ્રુપમાં 99.99 ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.જે જિલ્લામાં એવન ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થીએ જે ડબલ ઇ ની એક્ઝામમાં પણ 99.10 ટકા અને ગુજકેટમાં 99.35 ટકા મેળવી બીટ્સ હાઈસ્કૂલ ખંભાતનું ગૌરવ વધાર્યું છે. જિલ્લામાં એવન ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થીને ટ્રસ્ટી સી.એસ પટેલ સહિત સંચાલક મંડળ આચાર્ય શિક્ષકો અને પરિવારજનો એ અભિનંદન પાઠવ્યા છે..વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments