અમદાવાદ રેલવેના નવા આધુનિક કંટ્રોલ રુમની શુ છે ખાસિયત

0
50

અમદાવાદ રેલવેએ વિશ્વસ્તરનુ  કમાન્ડ એન્ડ કંટ્રોલ બનાવી લીધુ છે, જેની પ્રથમ તસ્વીરો રેલવેએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર મુકી છે, સમગ્ર પશ્ચમિ રેલવે સહિત અમદાવાદ રેલવે મંડળની દેખરેખ રાખવા માટે આત્યાધુનિક માળખુ તૈયાર કરાયુ  છે,, તાજેતરજ ઓપરેશન કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાયુ છે, જે ગ્રીન બિલ્ડિગના ધોરણે તૈયાર છે,, સાથે વિશ્વ સ્તરીય ઇન્ફ્રાટ્રક્ચરથી સજ્જ છે, આ સેન્ટર ચોવીસ કલાક સેવા આપશે, આધુનિક રેલેવે કંટ્રોલ સેન્ટરથી ટ્રનોની સમય બદ્ધતા,તેની ગતી,, અને અકસ્માત નિવારવા સબંધિત કોમાં વધુ પરફેક્શન આવશે,