RBIના નિર્ણયથી ભારતીય શેર બજાર માં મંદી

0
163

ભારતીય શેર બજાર માં ૮ જૂન ૨૦૨૩, ગુરુવાર એટલે કે, ચાલુ સપ્તાહના ચોથા ટ્રેડીંગ દિવસે ત્રણ દિવસના સતત ઉછાળા બાદ ભારતીય શેર બજાર મંદી ના ઘટાડા સાથે બંધ થયું હતું. મંદી ના દોરથી બચવા માટે શું કરવું જોઈએ?

BSE સેન્સેક્સ 294.32ના ઘટાડા સાથે 62,848.64 પર બંધ

નિફ્ટી 91.85ના ઘટાડા સાથે 18,634.55 પર બંધ

BSE સેન્સેક્સ 294.32ના ઘટાડા સાથે 62,848.64 પર બંધ થયું છે, જ્યારે નિફ્ટી 91.85ના ઘટાડા સાથે 18,634.55 મંદી પર બંધ થયું હતું. મહત્વનું છે કે RBIએ રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. જેનાથી બજાર નારાજ છે. સૌથી મોટો ઘટાડો મિડકેપમાં જોવા મળી રહ્યો છે. રિયલ્ટી, આઈટી અને બેન્કિંગ શેયર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફાર્મા, FMCG, ઓટો શેયર્સ દબાણ હેઠળ હતા. બીજી તરફ એનર્જી, PSE, મેટલ ઈન્ડેક્સ નજીવા વધારા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેયર્સમાં વેચવાલી જોવા મળી રહી હતી.

રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો

રિયલ્ટી, આઈટી અને બેન્કિંગ શેયર્સમાં ઘટાડો

ફાર્મા, FMCG, ઓટો શેયર્સ દબાણ હેઠળ

એનર્જી, PSE, મેટલ ઈન્ડેક્સ નજીવા વધારા સાથે બંધ

મિડકેપ અને સ્મોલકેપ શેયર્સમાં વેચવાલી

RBIના નિર્ણયથી ભારત શેર બજાર

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ ચેનલ

તથા ફેસબુક અને યુટ્યુબ પર પણ જોવા મળશે.

આ સાથે જીઓ ટીવી પર પણ ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ વેબ સાઈટ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 09-06એ મહેસાણાની મુલાકાતે

બિપરજોય વાવાઝોડું આગળ વધ્યું