Vinesh Phogat: વિનેશ ફોગટના મેડલ અંગેનો નિર્ણય આજે રાત્રે, કોર્ટના નિર્ણયનો સમય નક્કી થયો

0
418
Vinesh Phogat: વિનેશ ફોગટના મેડલ અંગેનો નિર્ણય આજે રાત્રે, કોર્ટના નિર્ણયનો સમય નક્કી થયો
Vinesh Phogat: વિનેશ ફોગટના મેડલ અંગેનો નિર્ણય આજે રાત્રે, કોર્ટના નિર્ણયનો સમય નક્કી થયો

Vinesh Phogat: ઓલિમ્પિકમાં કુસ્તી સ્પર્ધામાં 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામથી વધુ પડ્યું હતું, જેના પછી તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે વિનેશે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને તેની સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં કેસ દાખલ કર્યો છે. હવે આ અંગેનો નિર્ણય આજે રાત્રે આવશે.

Vinesh Phogat: વિનેશ ફોગટના મેડલ અંગેનો નિર્ણય આજે રાત્રે, કોર્ટના નિર્ણયનો સમય નક્કી થયો
Vinesh Phogat: વિનેશ ફોગટના મેડલ અંગેનો નિર્ણય આજે રાત્રે, કોર્ટના નિર્ણયનો સમય નક્કી થયો

Vinesh Phogat: મેડલનું આજે રાત્રે નક્કી થશે

પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થયેલી વિનેશ ફોગાટને મેડલ મળશે કે નહીં તે આજે રાત્રે નક્કી થશે. ઓલિમ્પિકમાં કુશ્તી સ્પર્ધામાં 50 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામથી વધુ હતું, જેના પછી તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

હવે વિનેશે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને તેની સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં કેસ દાખલ કર્યો છે. હવે આ અંગેનો નિર્ણય આજે રાત્રે 9.30 કલાકે લેવામાં આવશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો