ચીન કરી રહ્યું છે આ જગ્યાએથી પાણીની ચોરી

0
182

ચીનની નીતિનો હમેશા વિવાદાસ્પદ રહી છે ખાસ કરીને તેના પાડોશી દેશો સાથે ઘર્ષણમાં ઉતરે છે. એક અહેવાલ મુજબ ચીન તિબેટના ઝરણાના પાણીની ચોરી કરી રહ્યું છે અને તિબેટમાં પ્લાસ્ટીકની બોટલોમાં વેચી પણ રહ્યું છે. લેખક માઈકલ બક્લીએ એક અહેવાલમાં જણાવ્યું છેકે ચીનમાં ખાણ કામ કરતા લોકો તિબેટનું ભૂગર્ભ જળ અને ઝરણાઓના પાણીનો ગેરકાયદેસર વેપાર કરીને તિબેટને ભારે નુકશાન પહોંચાડી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ચીન પ્લાસ્ટીકના પ્રદુષણ ફેલાવતો સૌથી મોટો દેશ છે.

તિબેટ પરનો તેનો હક્ક સ્થાનિકો હમેશા વિરોધ કરતા આવ્યા છે . અહીનું જાણીતું પરની યાક પણ ચીનના પ્રદુષણનો ભોગ બની રહ્યા છે. અહેવાલ મુજબ તિબેટની વિચરતી જતી કે જે આ ઝરણાઓ પર વસવાટ કરે છે તેમના અસ્તિત્વ પર જોખમ ચીનના લોકો કરી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ