ભાજપના સ્થાપના દિવસે નિમિતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે ૬એપ્રિલના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે અને ત્યારબાદ સાળંગપૂર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપશે