ISI સાથે ખાલિસ્તાની ‘ગુપ્ત બેઠક, શું બની રહી છે પ્લાન?

0
150
KHALISTAN AND ISI
KHALISTAN AND ISI

ખાલિસ્તાની સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ અને પાકિસ્તાની ISIની કેનેડામાં ગુપ્ત બેઠક યોજાઈ છે. પન્નુ ઉપરાંત અન્ય ખાલિસ્તાની સંગઠનોના વડાઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. ગુરપતવંત સિંહ પન્નુ ભારતમાં નિર્દિષ્ટ આતંકવાદી છે.

ભારત-કેનેડા વિવાદ બાદ કેનેડા સ્થિત ખાલિસ્તાની સંગઠનો ફરી સક્રિય થયા છે. અહેવાલ મુજબ  ખાલિસ્તાની આતંકવાદી અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI વચ્ચે ગુપ્ત બેઠક થઈ છે. ISI સાથેની આ ગુપ્ત બેઠકને પ્લાન-K નામ આપવામાં આવ્યું છે. સુત્રો દ્વરા માહિતી છે કે આ બેઠક કેનેડાના વાનકુવર શહેરમાં થઈ હતી. આ ગુપ્ત બેઠકમાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ હાજર રહ્યા હતા. ISI સાથેની આ બેઠકમાં શક્ય તેટલો ભારત વિરોધી પ્રચાર ફેલાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.

SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુને ભારતના ગૃહ મંત્રાલય દ્વારા UAPA હેઠળ નિયુક્ત આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોને દેશ છોડવાની ધમકી પણ આપી છે.

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. છેલ્લા કેટલાક મહિનામાં ખાલિસ્તાની સંગઠનોના વડાઓને મોટા પ્રમાણમાં ભંડોળ મળ્યું છે. તેનો ઉપયોગ લોકોને વિરોધ પ્રદર્શનમાં લઈ જવા, પોસ્ટર, બેનરો બનાવવા અને યુવાનોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે થઈ રહ્યો છે.

khalistan an illusion

SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુને ભારતના ગૃહ મંત્રાલય દ્વારા UAPA હેઠળ નિયુક્ત આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે. પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોને દેશ છોડવાની ધમકી પણ આપી છે.

એન્ટી-ઇન્ડિયાની ગતિવિધિને વેગ આપવા ગુપ્ત બેઠક

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે. છેલ્લા કેટલાક મહિનામાં ખાલિસ્તાની સંગઠનોના વડાઓને મોટા પ્રમાણમાં ભંડોળ મળ્યું છે. તેનો ઉપયોગ લોકોને વિરોધ પ્રદર્શનમાં લઈ જવા, પોસ્ટર, બેનરો બનાવવા અને યુવાનોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે થઈ રહ્યો છે.

હાલમાં કેનેડામાં 20 થી વધુ ખાલિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાનો અહેવાલ છે. આ માટે ભારતે ઘણી વખત પરસ્પર કાનૂની સહાયતા સંધિઓ કેનેડાને મોકલી છે. પરંતુ કેનેડાએ ભારતીય તપાસ એજન્સીઓને કોઈ જવાબ આપ્યો ન હતો. કે તેમણે તેમની તપાસમાં સહકાર આપ્યો ન હતો.

કેનેડાએ લગાવેલા આરોપો ભારતે ફગાવ્યા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ઉપરાંત, એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે આ આરોપોને વાહિયાત અને વૈચારિક રીતે પ્રેરિત ગણાવ્યા છે. ભારતે સમગ્ર મામલે કેનેડા પાસે પુરાવાઓની માંગ કરી છે. આના આધારે ભારતે તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું છે. 18 જૂનના રોજ, હરદીપ સિંહ નિજ્જરને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક પાર્કિંગમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. હવે ભારત સ્પષ્ટ કહે છે કે કેનેડા પુરાવા આપશે ત્યારે જ તપાસ થશે.

ખાલીસ્તાનીઓના ફંડિંગમાં પાકિસ્તાનનો નાપાક હાથ

ઇન્ડો-કેનેડીયન હિંદુઓ ભરતા પાછા જાઓ