બિન હથિયારી 127 પીએસઆઇની બદલીના આદેશ

0
226

ગુજરાતના પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત છે. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં વધુ એક વખત બદલીનો દોર આવ્યો છે. બિન હથિયારી 127 પીએસઆઇની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તમામ પીએસઆઇને બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.