HomeDeshરાષ્ટ્રપતિ લોકાર્પણ કરે તેવી માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટે ફગાવી

રાષ્ટ્રપતિ લોકાર્પણ કરે તેવી માંગ કરતી પીઆઈએલ સુપ્રીમ કોર્ટે ફગાવી

૨૮ મે, ૨૦૨૩ એટલે કે રવિવારના રોજ નવા સંસદના લોકાર્પણને લઈને રાજકારણ ગરમાયું છે. ૧૮ જેટલી વિપક્ષી પાર્ટીએ આનો બહિષ્કાર કર્યો છે, જ્યારે બસપા સહીત કેટલીક પાર્ટીઓએ આ મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન જાહેર કર્યું છે. મુદ્દો એ છે કે, આ સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નહીં, પરંતુ રાષ્ટ્રપતિ કરે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, સમાચાર મળી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલને ફગાવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments