રાજ્યમાં હજુ પણ પડશે કમોસમી વરસાદ

0
309

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.ગુજરાતમાં  3 મે થી 7 મે સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં  ફરી કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગર પર વેસ્ટર્ન ડિસ્ટબન્સ એક્ટિવ થતા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. જેના કારણે મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે  વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ