અમદાવાદ-27મે સુધી પકવાન થી સરખેજ સુધી સર્વિસ રોડ બંધ રહેશે

0
64

પાણી અંગેના પ્રોજેક્ટના કામને લઈને બંધ રહેશે સર્વિસ રોડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને રસ્તાઓનું ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગના જણાવ્યા અનુસાર પાણી સંબધિત કામને લઈને આજથી 27 મે સુધી પકવાન થી સરખેજ ચાર રસ્તા સુધી સર્વિસ રોડને બંધ કરવામાં આવ્યો છે.

ઉત્તર પશ્ચિમ ઓનના બોડકદેવ વોર્ડમાં ટી.પી.50માં વોટર સ્ટેશન બની રહ્યું છે ..

નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ખોદકામ કરવાનું હોઈ રાજપથ ક્લબ પાસે પુશીન્ગનું કામમ કરવાનું હોઈ સર્વિસ રોડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ