રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર જજનું પ્રમોશન અટક્યું

0
289

68 ન્યાયિક અધિકારીઓના પ્રમોશન પણ અટક્યા

જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 અધિકારીઓના પ્રમોશનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર સુપ્રીમ કોર્ટ 8મે2023ના રોજ સુનાવણી હાથ ધરશે.

અહી ઉલ્લેખનીય છેકે માનહાની કેસમાં રાહુલ ગાંધીને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્માએ બે વર્ષની સદી કેદની સજા ફટકારી હતી. અને ત્યાર બાદ રાહુલ ગાંધીનું સંસદપદ રદ કરવામાં આવ્યું હતું.

અત્યારે મેજીસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા સહિત 68 અધિકારીઓના પ્રમોશનને પડકારતી અરજી ગુજરાતના સિનિયર જજ કેડરના બે અધિકારી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવતા આ અંગેની સુનાવણી 8મેના રોજ સુનાવણી હાથ ધરાશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ