જુનિયર ક્લાર્કની પરિક્ષાના પેપરો સ્ટ્રોંગ રુમમાં પહોચ્યા

1
51

રવિવારે જુનિયર કલાર્ક ની પરીક્ષા યોજાશે, તેના માટે તમામ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમ માં પેપર પહોચાડવાની કામગીરી પુર્ણ થઇ હતી, ગાંધીનગરમાં . કુલ 32 જેટલા સ્ટ્રોંગ રૂમ માં કડક બંદોબસ્ત વચ્ચે પેપર રાખવામં આવ્યા છે,  .ગાંધીનગર જિલ્લાપંચાતમાં ગાંધીનગર ના ઉમેદવારો માટે નો સ્ટ્રોંગ માં પેપર પહોંચાડી દેવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે collecter..અને જિલ્લા પોલીસ વડા એ પોતે હાજર રહી પેપર સ્ટ્રોંગ રૂમ માં સહીસલામત રહે તે માટેની કામગીરી નું મોનીટરીંગ કર્યું હતું.તમને જણાવી દઇએ કે ગુજરાતમા પેપર લિકને લઇને સરકાર ચિન્તીત છે, ત્યારે સમગ્ર રાજ્યમાં વ્યવસ્થા થયા હોવાનો દાવો કરાયો છે,

1 COMMENT

Comments are closed.