ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચાલી રહ્યું છે.આની વચ્ચે તાઈવાનના વિદેશ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ દાવો કર્યો છે કે ચીન 2027 સુધીમાં તેમના દેશ પર હુમલો કરશે. ચીનની સતત ધમકીઓ વચ્ચે કહ્યું, ‘અમે ચીનની સૈન્યની ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમને લાગે છે કે 2027 એ વર્ષ હશે જ્યારે અમારા પર હુમલો થઈ શકે છે. તાઈવાન આ લડાઈ માટે તૈયારી કરી રહ્યું છે.