ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનું નિવેદન

0
53

ચીનના મુદ્દે ભારતને અમેરિકાના સમર્થન પર નિવેદન

કોઈના સમર્થન આપવાથી કે ન આપવાથી ફર્ક નહીં પડે : બાગચી 

ભારત અને ચીને આ મુદ્દાનો અંત ભેગા મળી લાવવો પડશે : બાગચી

વિસ્તારવાદી ચીન હજુ પણ તેની નાપાક હરકતોને છોડવાનું નામ નથી લઇ રહ્યું. વિશ્વના દરેક ક્ષેત્ર પર પોતાનો અધિકાર જમાવવા માંગતા ચીને અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓના નામ બદલ્યા છે, જેને લઈને ભારતની પ્રતિક્રિયા સામે આવી છે. આ મુદ્દા પર અમેરિકાએ ભારતનું સમર્થન આપ્યું છે, જેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે, “ભારત અને ચીને આ મુદ્દાનો ઉકેલ શોધવો પડશે. જો કોઈ અમને સપોર્ટ કરે તો તે સારી વાત છે. તેઓ અમને સમર્થન આપે કે ન આપે, અહીં પણ કંઈ બદલાશે નહીં.”


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.