લો બોલો, પ્રેમીનો નંબર ન આપતા પ્રેમીના મિત્ર ઉપર કર્યો હુમલો

0
273

વડોદરાના મકરપુરમાં એક યુવતિએ એક સમાન્ય વાત ઉપર યુવક ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો, કિસ્સો એવો છે કે યુવતિનો પ્રેમી વિદેશ જતો રહ્યો હતો, ત્યારે યુવતી પ્રેમીના મિત્ર પાસે વારં વાર નંબર ની માંગ કરી રહી હતી, પણ પ્રેમીનો મિત્ર નંબર આપતો ન હતો ત્યારેવડોદરાનાં મકરપુરામાં આમ્રપાલી કોમ્પ્લેક્ષ નજીક યુવતીએ હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનામાં યુવકના ગરદનના ભાગે પહોંચી  ઈજા. યુવકને ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.