આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોના  હવામાનમાં પલટો

0
381

આસામની રાજધાની ગુવાહાટીમાં વરસાદ

આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોના  હવામાનમાં પલટો આવ્યો હતો. આસામની રાજધાની ગુવાહાટીમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે, જ્યારે ઘણી જગ્યાએ લોકોને હળવા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગરમીથી રાહત મળશે.