રશિયા અને યુક્રેનના યુદ્ધ ભારતે રશિયા પાસેથી સસ્તામાં ક્રુડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું.ભારતના આ નિર્ણયનો વિદેશના દેશો વિરોધ કરી રહ્યાં છે. આની વચ્ચે ફરી એક વખત વિદેશના યુરોપિયન નીતિના વડાએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.ભારતે પણ આનો જડબાતોડ જવાબ આપ્યો છે. જોસેફ બોરેલે ભરાતના રિફાઈન્ડ ઉત્પાદનો પર પગલા લેવાનું અહ્વાન કર્યું છે.આ અંગે એસ.જયશંકરે જોસેફ બોરેલને સલાહ આપી છે કે તેમણે EU કાઉન્સિલના નિયમો પર ધ્યાન આપવુ જોઈએ