Pushpa 2 OTT Release :  પુષ્પા-2 આ ott પ્લેટફોર્મ પર જલ્દી જ આવશે. થઇ ગઈ મોટી જાહેરાત   

0
148
Pushpa 2 OTT Release
Pushpa 2 OTT Release

Pushpa 2 OTT Release :તમે પુષ્પા ફિલ્મના ફેન છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. પુષ્પા ફિલ્મે દેશ સહીત દુનિયાભરના લોકોનું દિલ જીતી લીધું હતું, કોઈ ભાગ્યે જ એવો વ્યક્તિ હશે જેને ‘પુષ્પા- મેં ઝુકેગા નહિ સાલા’ ડાયલોગ યાદ નહિ હોય, ત્યારે મોટા સમાચાર એ છે કે પુષ્પા – 2 આવી રહી છે, અને એ પણ ott પ્લેટફોર્મ પર…  આજે અમે તમને જણાવીશું કે પુષ્પા-૨  ક્યાં અને ક્યારે એ ott પ્લેટફોર્મ પર જોવા મળશે.      

Pushpa 2 OTT Release

Pushpa 2 OTT Release : પુષ્પાના ચાહકો સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના પાર્ટ -1 ની સફળતા બાદ ચાહકોની નજર બીજા ભાગ પર ટકેલી છે. પુષ્પા 2 એ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. મેકર્સ સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે કંઇક ને કંઇક શેર કરતા રહે છે, જેના કારણે ફિલ્મ સમાચારોમાં રહે છે. હવે ફિલ્મના ott રીલીઝને લઈને  જાહેરાત કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ  ફિલ્મની રિલીઝ પહેલા જ તેના OTT અધિકારો વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હોય.

Pushpa 2 OTT Release

ott પ્લેટફોર્મ નેટફ્લિક્સે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું છે કે જો તમે થિયેટરમાં પુષ્પા 2 જોઈ શકતા નથી, તો તમે અમારા પ્લેટફોર્મ પર રિલીઝ થયાના થોડા સમય પછી Netflix પર જોઈ  શકશો.

Pushpa 2 OTT Release : Netflix પર રિલીઝ થશે

થીયેટરમાં રિલીઝ થયા બાદ  અલ્લુ અર્જુનની પુષ્પા 2 નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નેટફ્લિક્સે પણ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આની જાહેરાત કરી છે. પોસ્ટર શેર કરતી વખતે નેટફ્લિક્સે લખ્યું – ‘પુષ્પા છુપાઈને બહાર આવવાની છે અને તે શાસન કરવા આવી રહી છે. તેના થિયેટરમાં રિલીઝ થયા પછી, પુષ્પા 2 નેટફ્લિક્સ પર તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.

Pushpa 2 OTT Release : અલ્લુ અર્જુને પુષ્પા માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો

Pushpa 2 OTT Release

અલ્લુ અર્જુનને પુષ્પાઃ ધ રાઇઝ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નેશનલ એવોર્ડ મેળવનાર તે પ્રથમ તેલુગુ અભિનેતા છે. પુષ્પાને નેશનલ એવોર્ડ મળ્યા બાદ અલ્લુ અર્જુન પાસેથી ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે.

તમે આ પણ વાંચી શકો છો

અયોધ્યામાં રામલલાના અભિષેક પહેલા 6 દિવસીય અનુષ્ઠાન શરૂ, જાણો દરરોજનો કાર્યક્રમ