પંજાબના સંગરુર મુખ્યમંત્રી ભગવંત માનનો જીલ્લો છે.ખેડૂતના કેહવા મુજબ આ મુખ્યમંત્રીનું હોમ ડીસ્ટ્રીક છે એવું વિચારીને અમે અહિયાં આવ્યા હતા.અમે તો એવું જ વિચારીને આયા હતા કે અહિયાં કોઈ પ્રોબ્લેમ નહિ થાય પણ અહિયાં પંજાબના ખેડૂત ને હરિયાણાના બજારોમાં વેચવા જઉં પડે એવી હાલત જોવા મળી રહી છે.પંજાબના આશરે ૧૮૦૦થી વધારે આનાજમાં બજારોમાં ખેડૂતો અનાજ લઈને પોહ્ચવા લાગ્યા છે.આમ તો અહિયાં દલાલોની હડતાલ ચાલી રહી છે.જેના લીધે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહિયાં આની પેહલા મજુરો હડતાલ પર હતા આવામાં પંજાબના ખેડૂત પોતાના ટ્રેક્ટર ભરીને હરિયાણાના બજારોમાં લઇ જવા પર મજબુર થયા છે.
મુખ્યમંત્રીના જીલ્લામાં અનાજ વેચવામાં ખેડૂતોને હડતાલો નડી
આવામાં પંજાબમાં ફૂડ સપ્લાઈ મંત્રી લાલચંદ્ર કતારું ચકએ કીધું કે પંજાબ આશરે ૧૮૦૦થી વધારે અનાજના ખરીદ-વેચાણના બજારમાં અનાજની ખરીદી થઇ રહી છે.આમાં કોઈની પણ માંગો હોય એને બેસીને નિરાકરણ લાવામાં આવે છે.અત્યાર સુધી પંજાબમાં ૧૨ લાખ મેટ્રિક ટનની આસપાસ અનાજ વેચવા માટે આવી ગયું છે.જેમાં ૧૧ લાખથી વધારેનું અનાજનો સોદો પડી ગયો છે.અમે રોજ અલગ અલગ જગ્યા એ આવેલા બજારોમાં જઈને ખેડૂતો અને બીજા આમ જનતાના મુશ્કેલીઓ નું નિરાકરણ લાવાનો કોશિશ કરીએ છે.
સરકારના દાવોથી અલગ જ હાલત જોવા મળી રહ્યા છે.
બજારોમાં જયારે દલાલો હડતાલ પર છે ત્યારે ત્યાં પંજાબના ખેડૂત અનાજ ઉપાડીને હરિયાણા બજારોમાં જવા તરફ મજબુર થયા છે.મંત્રીઓ કહી રહ્યા છે કે કોઈ પ્રોબ્લેમ નથી થવાનો ૨૪ કલાકમાં પૈસા એમના હાથમાં આવી જશે પણ મુખ્યમંત્રીના હોમ ડીસ્ટ્રીકમાં અવ્યવસ્થાઓની વાતો બહાર આવી રહી છે.અત્યારે ઘણા ખપંજાબના ખેડૂત હરિયાણા બજારમાં જવા મજબુર થયા છે.
વધુ સમાચાર જોવા માટે વી.આર.લાઇવ ચેનલ તથા વી.આર.લાઇવ ગુજરાત પોર્ટલ જોતા રહો.
પંજાબના વધુ સમાચાર જોવા માટે :- અહિયાં ક્લિક કરો
હરિયાણાના સમાચાર વધુ જોવા માટે :- અહિયાં ક્લિક કરો