Swagat Portal: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન પ્રજાજનોની રજૂઆતો-સમસ્યાઓ સાંભળી. તેમજ તેના સુચારુ અને ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી, અને તેના ઝડપી હકારાત્મક નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઓનલાઇન ‘સ્વાગત’ કાર્યક્રમ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ (Swagat) યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ પાછળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો હેતુ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની વિવિધ રજૂઆતો સાંભળવામાં આવી. ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો રાજ્ય કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
Swagat Portal: પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા સૂચન
આ કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો. કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સંભાળવામાં આવી. સ્થાનિક સ્તરે જ નિરાકરણ થઈ જાય તેવો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૂચન આપ્યું, તેમજ આ કાર્યક્રમમાં સમગ્રતયા 1495 રજૂઆતોના નિવારણ સાથે 59 ટકા પ્રશ્નોનો નિવારણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો