Power Play 1623 | કારગીલ એક વિજય ગાથા | VR LIVE

0
188
Power Play 1623
Power Play 1623

Power Play 1623 | કારગીલ એક વિજય ગાથા | VR LIVE

26 જુલાઈ કારગીલ વિજય દિવસ

26 જુલાઈ 1999 ના રોજ ભારતના વીર સપૂતોએ  આપી પાકિસ્તાનને મ્હાત

સેનાની બહાદુરીની સાક્ષી આ ધરતીનો ઇતિહાસ

Power Play 1623 | કારગીલ એક વિજય ગાથા | VR LIVE

સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે થઇ અંકિત

કારગીલ યુદ્ધ એ શોર્ય..સાહસ..અને બલિદાનનું ઉત્તમ ઉદાહરણ

નિવૃત કોમોડોર ઉત્પલ વોરાના શબ્દે સાંભળો કારગીલ વિજય દિવસની વાતો

કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા

કાર્યક્રમ : પાવરપ્લે

વિષય : કારગીલ :  એક વિજય ગાથા

સીએમડી : પદ્મકાંત ત્રિવેદી

કોમોડોર : ઉત્ત્પલ વોરા

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો