Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

0
125
Power Play 1594
Power Play 1594

Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

પદ્મકાંત ત્રિવેદી CMD

વાસુદેવભાઈ પટેલ , સમીક્ષક

ઉર્વીશ કંથારિયા , ભાજપ

ડો.નિકુલ પટેલ , કોંગ્રેસ

કાર્યક્રમ –પાવર પ્લે

વિષય- પેપર લીકના આકા કોણ ?

Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

નીટ મામલે બિહારના નેતાના PAનું કનેક્શન  ?

તેજસ્વી યાદવના PAએ બુક કર્યો રૂમ !

માસ્ટરમાઈન્ડ સિકંદર માટે તેજસ્વીના PAએ બુક કર્યો ?

શિક્ષણ વિભાગમાં ભાજપનો કબજો : રાહુલ ગાંધી

PM યુદ્ધ અટકાવી શક્ય પણ પેપર લીક ના રોકી શક્યા

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં : રાહુલ ગાંધી

નીટ પેપર લીક મામલે વિપક્ષનો આરોપ

સરકારની તપાસમાં ઢીલી નીતિ : કોંગ્રેસ

નીટ પેપર લીકનો મુદ્દો દેશભરમાં ચર્ચા

Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં

મોટા માથાઓ પર રહેમ નજર કોની ?

સુપ્રીમ કોર્ટે નીટ મુદ્દે આપ્યા છે કડક આદેશ

યુપી પોલીસ ભરતી પેપર લીક કેસમાં કાર્યવાહી  

અમદાવાદ સ્થિત કંપની એજ્યુટેસ્ટ કરાઈ બ્લેક લિસ્ટ

Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

Power Play 1594 | પેપર લીકના આકા કોણ ? | VR LIVE

NEET પેપર લીકનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હવે આ મામલે મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ દાવો કર્યો છે કે, ‘પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે NEET પેપર લીકના માસ્ટરમાઈન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો.’

નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ ચોંકાવનારો દાવો કર્યો

NEET Paper Leak Case: પત્રકાર પરિષદમાં બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ જણાવ્યું હતું કે, ‘NEET પેપર લીક મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે. અમને માહિતી મળી છે કે, પહેલી મેના રોજ તેજસ્વી યાદવના પીએસ પ્રિતમ કુમારે આરસીડી કર્મચારી પ્રદીપને એનએચએઆઈ ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા માટે ફોન કર્યો હતો.’

બિહારના નાયબ વિજય સિન્હાએ વધુમાં જણાવ્યું કે, ‘ગેસ્ટ હાઉસનો નિયમ છે કે ત્રણ દિવસ માટે ત્રણ રૂમ બુક કરાવી શકાય છે. આનાથી વધુ રૂમ બુક કરવાની મંજૂરી એનએચએઆઈ પાસે છે. જો સીબીઆઈ આ મામલે પ્રિતમ કુમાર અને તેજસ્વીની પૂછપરછ કરે તો સ્પષ્ટ થશે કે પેપર લીકમાં કોણ કોણ સામેલ છે.’

કોણ છે પેપર લીક માસ્ટરમાઈન્ડસિકંદર પ્રસાદ યાદવેન્દુ?

NEET પેપર લીક કેસમાં બિહાર પોલીસને સિકંદર પ્રસાદ યાદવેન્દુની ધરપકડ કરી હતી. આરોપીઓએ ઘણાં સેન્ટર અને સેફ હાઉસમાં પેપર સોલ કરનારાઓને બેસાડ્યા હતા. તેમની પાસે પહેલાથી જ પ્રશ્નપત્રો હતા. અખિલેશ અને બિટ્ટુ સાથે જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદ યાદવેન્દુની પોલીસે ધરપકડ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જુનિયર એન્જિનિયર સિકંદરે પેપર લીક કરવાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેમની પાસેથી ઘણાં NEET એડમિટ કાર્ડ મળી આવ્યા હતા. NEET પેપર લીક કેસના માસ્ટરમાઈન્ડ સિકંદર યાદવેન્દુએ કબૂલાત કરી છે કે તે અમિત આનંદને મળ્યો હતો. અમિત આનંદ NEET-BPSC-UPSE પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરે છે અને વિદ્યાર્થીઓને આપે છે. આ માટે 30-32 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

NEET Paper Leak Case: પત્રકાર પરિષદમાં બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ જણાવ્યું હતું કે, ‘NEET પેપર લીક મામલે વિભાગીય તપાસ હાથ ધરી છે. અમને માહિતી મળી છે કે, પહેલી મેના રોજ તેજસ્વી યાદવના પીએસ પ્રિતમ કુમારે આરસીડી કર્મચારી પ્રદીપને એનએચએઆઈ ગેસ્ટ હાઉસમાં સિકંદર કુમાર માટે રૂમ બુક કરાવવા માટે ફોન કર્યો હતો.’

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો