Power Play 1591 | વોટ નહિ તો ગ્રાન્ટ નહિ ? | VR LIVE

0
123
Power Play 1591
Power Play 1591

Power Play 1591 | વોટ નહિ તો ગ્રાન્ટ નહિ ? | VR LIVE

વડોદરા શહેર ભાજપ પ્રમુખનું બેશરમ નિવેદન

ભાજપના નેતાએ દેખાડ્યો જનતાને અસલી રંગ

ડૉ.વિજય શાહે આપ્યું ભેદભાવવાળું નિવેદન

મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવી !

પ્રતિનિધીએ જ્યાંથી મત મળે ત્યાં જ કામ કરવાનું ?

Power Play 1591 | વોટ નહિ તો ગ્રાન્ટ નહિ ? | VR LIVE

જ્યાંથી મત નથી મળતા ત્યા કામ કરવાની જરુર નથી ?

પ્રજાના પ્રતિનિધિએ ભેદભાવ રાખવાની સલાહ ?

બજેટના રૂપિયા ક્યા ન વપરાય તે ધ્યાન રાખવાની જરૂર

વિજય શાહના નિવેદનને કોંગ્રેસે વખોડ્યું

પદ્મકાંત ત્રિવેદી , CMD

વાસુદેવભાઈ પટેલ , સમીક્ષક

હિમાંશુ ભાયાણી , વરિષ્ઠ પત્રકાર 

મયંક શર્મા , કોંગ્રેસ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો