Power Play 1481 | વાઇબ્રન્ટનો ધમધમાટ | VR LIVE

0
116

Power Play 1481 : Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતે વેપારનો મહાવિશ્વકુંભ ખુલ્લો મુકી દીધો છે. જી હાં, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં વાઈબ્રન્ટ સમિટ શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે મંગળવારે અનેક દેશની મોટી મોટી કંપનીના CEO અને વડાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તમામ લોકોના મોઢા પર એક જ વાત હતી કે, ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા માટે આતુર છે. જુઓ કયા કયા મહાનુભાવોએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત.

કાર્યક્રમ-  Power Play 1481

વિષય- વાઇબ્રન્ટનો ધમધમાટ

દુનિયાના દેશોના અગ્રણીઓ ગુજરાતમાં

વૈશ્વિક દેશો સાથે ભાગીદારીના નવા તબક્કાને વધુ બળ

પીએમની ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ

વાઇબ્રન્ટ ગુજરાતથી મૂડીરોકાણ વધવાની શક્યતા

વાઇબ્રન્ટ ગુજરાતથી યુવાનોને રોજગારીની આશાઓ

વધુ રોજગારી મળે તે દિશામાં આયોજન : સરકાર

મોટા ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપી શક્યા નથી: વિપક્ષ

અંદાજિત 1 લાખ મહેમાનો આવ્યા ગુજરાત

દેશોના દિગ્ગજો ગુજરાતનાં મહેમાન

મહેમાનોને ગુજરાતી વાનગીઓનો સ્વાદ ચાખશે

Power Play 1481

પદ્મકાંત ત્રિવેદી , CEO

મુકેશ પંચાલ, કોંગ્રેસ

સંજીવ પંચોલી , ભાજપ

વાસુદેવભાઈ પટેલ, સમીક્ષક

 

તમે આ પણ વાંચી શકો છો

Vibrant Gujarat Summit 2024 : આવતીકાલથી વડાપ્રધાન મોદી ૩ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો  મિનીટ ટૂ મિનીટ કાર્યક્રમ