ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. આ સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU હોવાનું સામે આવ્યું છે
કાર્યક્રમ- Power Play 1478 | વાઇબ્રન્ટના લેખા જોખા | VR LIVE
વિષય- વાઇબ્રન્ટના લેખા જોખા –Power Play 1478
ગુજરાત વાયબ્રન્ટની શરૂઆત વર્ષ થઇ 2003માં
પીએમ નરેન્દ્ર મોદીએ શરુ કર્યું હતું ગુજરાત વાયબ્રન્ટ
વાઈબ્રન્ટથી રાજ્યના વિકાસને કેટલો ફાયદો થયો ?
વાઈબ્રન્ટ ગુજરાતથી યુવાનોને કેટલી રોજગારી મળી ?
દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે ગુજરાત
એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના એમઓયુ
અનેક દેશોના દિગ્ગજો ગુજરાતનાં મહેમાન બનશે
10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગાંધીનગરમાં યોજાશે
પદ્મકાંત ત્રિવેદી, CMD
અશ્વિન બેન્કર , ભાજપ
ડો.હેમાંગ વસાવડા , કોંગ્રેસ
હિમાંશુ ભાયાણી, સમીક્ષક
તમે આ પણ વાંચી શકો છો