એન્કર- જીગર પંડ્યાશાસ્ત્રીજી કિશોરભાઈ દવે , પ્રવક્તા પરમ ધર્મ સંસદ
મિલન ખીરા , વિશ્લેષક
વિષય –શાળામાં નમાઝ ! કેટલી યોગ્ય ?
અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ
વિદ્યાર્થી પાસે નમાઝની સમગ્ર પ્રક્રિયા કરાવાઈ
વાલીઓએ સંચાલકો સામે મચાવ્યો હોબાળો
હિન્દુ સંગઠનોએ શાળામાં વિરોધ પ્રદર્શન કર્યું
શાળા સંચાલકોએ માંગી હતી માફી
શાળાના શિક્ષણને ધક્કે ચડાવ્યા હિન્દુ સંગઠનોએ
કચ્છના મુન્દ્રાની ખાનગી શાળામાં પણ થયો હતો વિવાદ
‘સ્કૂલ એક્ટિવિટી’ના નામે નમાઝ અદા કરાવડાવવામાં આવી
થોડા સમય પહેલા મહેસાણાની શાળામાં પણ થયો હતો વિવાદ
કિંગ્સ કિંગ્ડમ નામની પ્રી-સ્કુલમાં પણ કરવી હતી નમાઝ