આસામમાં દારૂ પવાની લતવાળા પોલીસકર્મીઓ પર તવાઈ

0
343

આસામમાં દારૂ પવાની લતવાળા પોલીસકર્મીઓ પર તવાઈ આવી છે.મુખ્યમંત્રી હેમંતા બિશ્વ સરમાએ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રીએ કહ્યું કે દારૂની લત ન છોડવાને કારણે 300 જેટલા પોલીસ કર્મીઓને વીઆરએસ આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ અંગે હેમંતા બિશ્વ સરમાએ કહ્યું કે અમુક પોલીસ કર્મીઓ દારૂ પીવાની લતમાં ફસાઈ ગયાં છે.આ કુટેવની અસર તમેના પર થઈ રહી છે .આસામમાં પોલીસ વિભાગમાં સુધારા કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે.VR live સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ