જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મળી સફળતા

0
244

જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતકી ષપડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે.અને ઈશ્ફાક નામના એક વ્યકતિની પણ ધરપકડ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.અને પોલીસના જણવ્યા અનુસાર આરોપીનું નામ ઈશ્ફાક છે.તેની પાસેથી 5-6 ગ્રામ જેટલો આઈડી કબજે લેવામાં આવ્યો છે.અને તે કયા સગંઠન સાથે સંકળાયલો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ