મુમતાઝ અને આશા ભોસલે સાથે ડાન્સ કર્યો OLD is GOLD!

1
104
મુમતાઝ અને આશા ભોસલે
મુમતાઝ અને આશા ભોસલે

OLD is GOLD! મુમતાઝ અને આશા ભોસલે સાથે ડાન્સ કર્યો. ૧૯૭૩ ની ફિલ્મ લોફર ના ગીત પર “કોઈ શહરી બાબુ” ને ફિલ્માયું હતું. આશા ભોસલે એ અવાજ આપ્યો હતો. ૫૦ વર્ષ પછી પણ આ ગીતને એવો જ પ્રેમ મળે છે.

બોલીવુડ અભિનેત્રી મુમતાઝ અને મશહુર ગાયિકા આશા ભોસલે ની જોડી ફરી એક વાર ધમાલ મચાવી દેતી નજર આવી છે.૭૦ થી ૮૦ ના દાયકા માં બંનેની જોડી ઘણી ફેમસ થઈ હતી. આશા ભોસલેના ઘણાં ગયેલા ગીત પર મુમતાઝ એ પોતાના ડાન્સ અને અદાકારી થી કામ કર્યું છે. ૫૦ વર્ષ પછી બંને પાછા ભેગા થયા છે અને ફરીથી લોફર ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો જુના સમય ને યાદ કરી ને ખુશ થઈ રહ્યા છે.

મુમતાઝ અને આશા ભોસલે

બોલીવુડ અભિનેત્રી મુમતાઝ એ તાઈ ને પણ ડાન્સ કરાવ્યો પોતાના સમયની મશહુર અભિનેત્રી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બંને ડાન્સ કરી રહ્યા છે. મુમતાઝએ ડાન્સ કરતા કરતા આશા તાઈને પણ ડાન્સ કરવા પર મજબુર કરી દીધા. આ વિડીયો શેર કરીને મુમતાઝ એ લખ્યું છે “ભ્રમ માં જીવિયે છે, આ સચ્ચાઈથી ઘણાં દુર છે”

મુમતાઝ અને આશા ભોસલે
મુમતાઝ અને આશા ભોસલે

ઘણાં તેમના ફેન્સ એ કોમેન્ટ કરી છે કે “ઓલ્ડ ઇસ ગોલ્ડ”. બીજા એ કોમેન્ટ કરી છે કે મુમતાઝ હંમેશા થી બધા થી અલગ જ હતી. આવો જોઈએ તેનું ઓરીજલ ગીત જેમાં તેનો ડાન્સ જોઇને ચોંકી જશો. લોફર એ સમય ની મ્યુજીકલ સુપર હીટ મુવી હતી. જોરદાર ડાયરેક્શન અને એકદમ સુંદર એક્ટિંગ. બીગ સ્ટાર ધર્મેન્દ્ર અને મુમતાઝ પર શૂટ થયેલી આ મુવી છે. સાથે કેએન. સિંઘ, ફરીદા જલાલ, પ્રેમનાથ, ઓમપ્રકાશ મદન પૂરી જેવા કલાકાર પણ હતા. તો, આવો જોઈએ તેનો ઓરીજલ ગીત ” કોઈ શહરી બાબુ………..”

watch on VRLIVE Latest News Update : 2023 Academy Museum Gala : જુઓ રેડ-પિંક કાર્પેટ લુક ઓપરાહ, સેલેના, કેન્ડલ અને દીપિકા પાદુકોણ

1 COMMENT

Comments are closed.