Home Offbeat - Program OFFBEAT 74 | મનોરંજન- જાણો આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ | VR LIVE

OFFBEAT 74 | મનોરંજન- જાણો આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ | VR LIVE

0

“આદિપુરુષ”નું બહુ સુદંર રામ સીતા ની વાર્તા સાથે ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ૯મી મે ના રોજ નિર્માતાઓએ પીવીઆર જુહુમાં મુંબઈમાં રીલીઝ કર્યું. એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જ્યાં ટ્રેલરને લોકોમાં ડિજિટલી રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વીએફએક્સને લઈને ભારે વિવાદ અને મજાક બાદ મેકર્સે ફિલ્મના સીન્સમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે

Exit mobile version