અલકા યાગ્નિક થઈ  બેહરાશ નો શિકાર

અલકા યાગ્નિક ફ્લાઈટથી ઉતરી તો કાન થયા સુન્ન

અલકા યાગ્નિકને રેયર સેન્સરી નર્વ હિયરીંગ લોસ થયું છે 

અલકા યાગ્નિક ને કેટલાય સુપરહિટ ગીતો આપ્યા છે તે તેમના દમદાર અવાજથી પ્રસિદ્ધ છે 

આ વાત તેમને તેમના ઇન્સ્તાગ્રામ થી બધાને જણાવી