OFFBEAT 286 | હેલ્થ : પ્રોટીનની ખામીને દૂર કરવાના ઉપાય | VR LIVE

    0
    61

    પ્રોટીન આપણાં શરીર માટે ખૂબ જરૂરી છે. સ્કિન અને વાળથી લઇને હાડકાં તેમજ મસલ્સ માટે પ્રોટીન બહુ જરૂરી છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમીનો એસિડ હોય છે, એમાંથી 12 પ્રકારના એમિનો એસિડનું ઉત્પાદન શરીરની અંદર જ થાય છે, જ્યારે બાકીના 8 એસિડ્સને પૂરા કરવા માટે આપણે પ્રોટીન વાળો ખોરાક ખાવો જરૂરી છે. શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે માંસાહારી લોકો માટે બહુ સરળ છે, પંરતુ વેજિટેરિયન લોકો માટે આ થોડુ અઘરું બની રહે છે. ઇંડા, માછલી અને માંસમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે.પ્રોટીન યુક્ત શાકભાજી  જેમાંથી તમને પ્રોટીન ફૂલ પ્રમાણમાં મળી રહે છે તેવા શાકભાજી જેમકે ,વટાણા,પાલક,મશરૂમ,ફુલાવર, ,બટાકા,સલાડ આને તમે રેગ્યુલર ડાયેટમાં સામેલ કરી શકો છો. આ શિવાય અન્ય પ્રોટીનના સ્ત્રોતની વાત કરીએ તો દાળ,બદામ,ઓટ્સ,ઘઉં,ડ્રાય ફ્રૂટ્સ,પૌંઆ,દલિયા,ચિલ્લા આ પણ સાથે તમારા ખોરાકમાં સામેલ કરી શકો.સાથેજ ડેરી પ્રોડક્ટ્સની વાત કરીએ જેમાંથી તમને ફૂલ માત્રામાં પ્રોટીન મળી રહે છે જેમકે દૂધ,પનીર, છાશ,પીનટ બટર આને પણ તમારા રોજે રોજના ખોરાકમાં સામેલ કરી શકો જેનાથી આપના બોડીમાં જે પણ પ્રોટીનને લગતી ઉણપ છે તે દુર થઇ શકે .તમે ખોરાકમાં પ્રોટીનથી ભરપૂર આ ખોરાકનો સમાવેશ કરીને ઉણપને પૂરી કરી શકો છો. તો ચાલો વિસ્તારથી જાણીએ ……………… એવા ફૂડ વિષે જે તમને તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે જે તમારા શરીરમાં વધતી પ્રોટીનની ઉણપને દુર કરશે

    બજારમાં મળતા પડીકા બિન આરોગ્યપ્રદ
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો