OFFBEAT 261 | ધર્મ – અયોધ્યા મંદિરની વિશિષ્ટતા અને વિશેષતા | VR LIVE

    0
    170

    રામ ભક્તો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર તૈયાર છે. ચારે તરફ હાલમાં શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે અને ભક્તિમય માહોલ સર્જાયો છે… ચારે તરફ પ્રભુ શ્રી રામના આગમનની તૈયારી થઈ રહી છે ત્યારે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધઘટનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શ્રી રામના આગમનની શું શું તૈયારીઓ કરવામાં આવી છે ક્યાંથી કાઈ કઈ વસ્તુઓ અયોધ્યા પહોંચી છે તેની વિશેષતા શું છે ચાલો જાણીએ…………

    અયોધ્યા મંદિરની વિશિષ્ટતા અને વિશેષતા

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો