OFFBEAT 246 | ઘરેલું નુસખા : ગ્લીસરીનથી થતાં ફાયદા | VR LIVE

    0
    198

    શિયાળો આવે એટલે આપણી ત્વચા શુષ્ક થવા માંડે. પગની એડી અને હોઠ પર સૌથી પહેલા ચીરા પડે. ચામડી સુકાઈને ખેંચાય એટલે ત્યાં મીઠી ખંજવાળ આવે અને શુષ્ક ત્વચા સૌંદર્યમાં ઘટાડો થાય છે જોકે આજે બજારમાં અનેક જાતના મોઇશ્ચરાઈઝરો આસાનીથી ઉપલબ્ધ થઈ રહ્યાં છે. આમ છતાં લોકો હજી પણ કુદરતી મોઈશ્ચરાઈઝરનો વપરાશ કરવાનું વધુ પસંદ કરે છે. એલોવેરા, ગુલાબજળ, ગ્લિસરીન ઇત્યાદિ પ્રાકૃતિક મોઇશ્ચરાઈઝરો છે. આમાંથી એલોવેરા અને ગુલાબજળ વિશે લોકો ઘણું જાણે છે. પરંતુ ગ્લિસરીન વિશે બહુ ઓછું. એક સમય એવો પણ હતો જ્યારે મહિલાઓ ત્વચાની ભીનાશ અને ચીકાશ જાળવી રાખવા ગ્લિસરીનનો ભરપૂર ઉપયોગ કરતી. તે વખતે બજારમાં આટલા બધા મોઈશ્ચરાઈઝર ઉપલબ્ધ નહોતા તેથી આવા કુદરતી તત્વોનો જ ઉપયોગ થતો. પરંતુ સૌંદર્ય પ્રસાધનોની બજાર વિસ્તરવા સાથે આ સોંઘુ છતાં અસરકારક મોઇશ્ચરાઈઝર વિસરાતું ગયું. આજે આપણે ગ્લિસરીનના ગુણો વિશે જાણીએ………………………………

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

    ગ્લીસરીનથી થતાં ફાયદા