MODI TOP 23 PHOTOS : વર્ષ 2023 ભારત માટે પ્રેરણાદાયક રહ્યું છે કારણ કે દેશે મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક એક્સક્લુઝિવ તસવીરો છે, જે તેમની યાદગાર પળો બતાવે છે.

MODI TOP 23 PHOTOS : ચંદ્રયાન-3ના સફળ લેન્ડીંગ પછી ભાવુક ક્ષણમાં પીએમ મોદીએ ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથને ગળે લગાવ્યા

કેન્ડિડ મોમેન્ટ! PM મોદીએ ચેન્નાઈ, તમિલનાડુમાં દિવ્યાંગ કાર્યકર્તા સાથે સેલ્ફી લીધી

વંદે ભારતમાં સવાર યુવા મિત્રો સાથે વાતચીત કરતા પીએમ મોદી

PM મોદી તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ પર ગાયો સાથે

PM મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું સ્વાગત કર્યું હતું

PM મોદીએ પિથોરાગઢના ગુંજી ગામ ખાતે એક વૃદ્ધ મહિલાના આશીર્વાદ લીધા હતા

હિમાચલ પ્રદેશના લેપચામાં પીએમ મોદી શ્વાનને ખવડાવતા

વડાપ્રધાને મધ્યપ્રદેશમાં ભાજપના કાર્યકર્તાને તેમની વૉકિંગ સ્ટિક ઉઠાવીને આપી હતી

કાર્યકર્તાઓને ગમતા લીડર. કોલાર, કર્ણાટકમાં બીજેપી કેડર સાથે વાતચીત કરી હતી

પીએમ મોદીએ જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝને પાન ખવડાવ્યા હતા

PM મોદી ‘પવિત્ર સેંગોલ’ને નવી સંસદ ભવનમાં લાવ્યા હતા, ત્યારની તસવીર

PMએ મધ્યપ્રદેશના શહડોલના પાકરિયા ગામમાં બાળકો સાથે વાતચીત કરી હતી

અયોધ્યામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરે ચા પીધી હતી

નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટમાં સશક્ત ભારતનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાન મોદી

PM મોદીએ યશોભૂમિ ખાતે ‘PM વિશ્વકર્મા’ યોજનાના લોકાર્પણ પ્રસંગે વિશ્વકર્મા સાથે વાતચીત કરી હતી

બેંગલુરુમાં HAL ખાતે તેજસ એરક્રાફ્ટ પર સૉર્ટી લેતી વખતે PM મોદી

ફ્રાન્સમાં બેસ્ટિલ ડે 2023ની ઉજવણી દરમિયાન પીએમ મોદી તેમના મિત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે

PM મોદીએ વર્લ્ડ કપ 2023 ફાઇનલ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીને સાંત્વના આપી

અમદાવાદના રોબોટિક પાર્કમાં રોબોટે વડાપ્રધાનને ચા પીરસી હતી

ઉત્તરાખંડના પાર્વતી કુંડમાં પ્રાર્થના કરતા પીએમ મોદી

બિકાનેરમાં રોડ શો દરમિયાન વરસાદમાં સાઇકલ સવારો વચ્ચે પીએમ મોદીનો કાફલો

PM મોદી મુંબઈમાં મરોલ ખાતે અલ્જામેઆ-તુસ-સૈફિયાહ (ધ સૈફી એકેડમી)ના નવા કેમ્પસના ઉદ્ઘાટન સમયે રોટલી વણી હતી

COP28 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથે સેલ્ફી લીધી હતી
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો