મણિપુરમાં 23 હજાર લોકોનું સ્થાળાંતર

0
55

મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં 54 જેટલા લોકો જીવ ગુમાવી ચુક્યાં છે.સાથે 10 હજારથી પણ વધારે જવાનો મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે  માટેના પ્રયાસો થઈ રહ્યાં છે.ત્યારે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં લાદવામાં આવેલા કર્ફ્યુથી સ્થાનિકોને રવિવારે થોડા કલાકો માટે રાહત મળી હતી. સેના ડ્રોન અને હેલિકોપ્ટરથી નજર રાખી રહી હતી.23  હજાર જેટલા લોકોનું હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી સ્થાળાંતર કરવામાં આવ્યું છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ