Sign in
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy for VR LIVE GUJARAT
Password recovery
Recover your password
Search
LogoVR Live Gujarat
LogoVR Live GujaratVR LIVE CHANNEL
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Home Entertainment VidyutJammwal : પૂરે પૂરો નગ્ન થયો આ બોલીવુડ સ્ટાર, ફોટો પણ કર્યા...
  • Entertainment

VidyutJammwal : પૂરે પૂરો નગ્ન થયો આ બોલીવુડ સ્ટાર, ફોટો પણ કર્યા શેર

By
jaydevsinh vaghela
-
December 10, 2023
0
601
Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram
    VidyutJammwal
    VidyutJammwal

    VidyutJammwal : બોલીવુડ સ્ટાર રણબીરસિંહ (ranbirsingh) નું ન્યુડ ફોટોશૂટ હજુ કોઈ ભૂલ્યું નહિ હોય ત્યારે હવે વધુ એક બોલીવુડ સ્ટારનું ન્યુડ ફોટોશૂટ બહાર આવ્યું છે, અને આ કોઈ જેવો તેવો સ્ટાર નહિ પરંતુ ટારઝન ફેમ વિદ્યુત જામવાલ છે, બોલિવૂડ અને સાઉથનાના જાણીતા અભિનેતા  વિદ્યુત જામવાલ  (VidyutJammwal) તેના એક્શન સીન અને અભિનયને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે પોતાની ફિલ્મો કે એકસનના કારણે નહિ પરંતુ પોતાના ફોટોશૂટના કારણે છે, વિદ્યુત જામવાલે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકઉન્ટ પર પોસ્ટ કર્યા છે,    

    • વિદ્યુત જામવાલે તેના બર્થડે પર શેર કર્યા ન્યુડ Photos  
    • ન્યુડ તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ
    • લોકો તેની સરખામણી રણવીર સિંહ સાથે કરી રહ્યા છે

    My retreat to the Himalayan ranges – “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y

    — Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023

    વિદ્યુત જામવાલ (VidyutJammwal) આજકાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો અને વીડિયોથી સાથે હંમેશા ચર્ચામાં રહે છે,  એવામાં આ વખતે પણ વિદ્યુતની કેટલીક એવી તસવીરો સામે આવી છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અભિનેતાની ન્યુડ તસવીરો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થઈ રહી છે.

    વિદ્યુત જામવાલે શેર કરી ત્રણ તસવીરો |

    પોતાની ખાસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેનાર એક્ટર વિદ્યુત જામવાલ ક્યારેક  બરફના નાહતો જોવા મળે છે તો ક્યારેક તે જંગલોમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. જણાવી દઈએ કે આજે તે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને જોઈને ઘણા લોકો દંગ રહી ગયા છે. આ તસવીરોમાં અભિનેતા જંગલમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં અભિનેતા રસોઈ બનાવતો જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તે નદીમાં નહાતો જોવા મળે છે. 

    GA9cKJrXoAA0Dgl

    તસ્વીરો શેર કરીને વિદ્યુત જામવાલે શું કહ્યું ?  | VidyutJammwal

    વિદ્યુતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે હિમાલયની પર્વતમાળામાં પરત ફર્યો છે અને આ કોઈ સ્વર્ગીય સ્થળથી ઓછું નથી. તે છેલ્લા 14 વર્ષથી અહીં આવે છે. વિદ્યુત વર્ષમાં 7 થી 10 દિવસ માટે અહીં આવે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા પછી જ આરામદાયક અનુભવે છે. આ લાંબી પોસ્ટની સાથે વિદ્યુત જામવાલે આ ખાસ દિવસે પોતાના નવા પ્રોજેક્ટ વિશે પણ વાત કરે છે. જણાવી દઈએ કે તે ટૂંક સમયમાં જ ક્રેકમાં જોવા મળવાનો છે છે. જે 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

    તમે આ પણ વાંચી શકો છો.

    Animal Ott Release : એનિમલ જોયું ? નહીતો આ ott પર જોઇલો..

    Fighter – Teaser review  :  વધુ એક દેશપ્રેમથી ભરપુર ફિલ્મ આવી રહી છે

    Post Views: 0

    Share this:

    • Post
    • Click to email a link to a friend (Opens in new window) Email
    • Click to share on Telegram (Opens in new window) Telegram
    • Click to share on Threads (Opens in new window) Threads
    • Click to share on WhatsApp (Opens in new window) WhatsApp

    Like this:

    Like Loading...

    Related

    • TAGS
    • #2023
    • #274vrlive
    • #bollywood
    • #gtpl
    • #gujarat
    • #star
    • #VidyutJammwal
    • #viral
    • #બોલિવૂડ
    • acting
    • action scenes
    • boliwood
    • Bollywood star's
    • Crack
    • flimstar
    • forests
    • Himalayas
    • INDIA
    • jamwwal 43rd birthday
    • nude photo
    • nude photoshoot
    • Nude pictures
    • photo on his social media account
    • Ranbir Singh
    • Ranveer Singh
    • social media.
    • South actor
    • Tarzanfame
    • Vidyut Jammwal
    • Vidyut Jamwal birthday
    • गुजरात
    • भारत
    • અભિનય
    • એક્શન દ્રશ્યો
    • ક્રેક
    • ગુજરાત
    • જંગલો
    • જામવાલ 43મો જન્મદિવસ
    • ટારઝનફેમ
    • તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો
    • દક્ષિણ અભિનેતા
    • નગ્ન તસવીરો
    • નગ્ન ફોટો
    • નગ્ન ફોટોશૂટ
    • ફ્લિમસ્ટાર
    • બોલિવૂડ સ્ટારનો
    • રણબીર સિંહ
    • રણવીર સિંહ
    • વાયરલ
    • વિદ્યુત જામવાલ
    • વિદ્યુત જામવાલ જન્મદિવસ
    • સમાચાર
    • સોશિયલ મીડિયા.
    • સ્ટાર
    • હિમાલય
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleChhattisgarhCM : વડાપ્રધાન મોદીએ પોતાનું આપેલું વચન પૂરું કર્યું !!      
      Next articleछत्तीसगढ़ : मुख्यमंत्री विष्णुदेव साय हैं आदिवासी समाज के बड़े नेता
      jaydevsinh vaghela
      http://vrlivegujarat.com

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      બીગ બોસ ફેમ શિલ્પા શિરોડકરને કોરોના ભારતમાં રી એન્ટ્રી કોરોના #coronavirus #shilpashirodkar #bigbossfam #coronanewvariant #mask

      Manoj Kumarના નિધન પર પ્રધાનમંત્રી મોદી

      Diljit Dosanjh: શું તમને દિલજીત દોસાંજના 'દિલ-લુમિનાટી ટૂર 2024' કોન્સર્ટની ટિકિટો મળી ? ટિકિટની વિગતો અહી જુઓ

      Diljit Dosanjh: શું તમને દિલજીત દોસાંજના અમદાવાદ ટૂર ‘દિલ-લુમિનાટી ટૂર 2024’ કોન્સર્ટની ટિકિટ મળી ? ટિકિટની વિગતો અહી જુઓ

      Web Stories

      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
      War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
      War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
      વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
      વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
      રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
      રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
      ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
      ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
      હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો  વેરિયન્ટ
      હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ
      બાળકોનું  ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
      બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
      જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
      જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
      બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો
      બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો
      ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
      ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
      ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
      ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
      AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
      AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
      જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
      જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
      જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
      જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
      ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
      ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
      Without Egg, Oil  અને Milk  વગર બનાવો  વિગન મેયોનીઝ
      Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ
      જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
      જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
      ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
      ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
      તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
      તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
      એક યુગનો અંત
      એક યુગનો અંત

      Contact Us:- Contact@vrlivegujarat.com

      • LIVE TV
      • Home
      • Desh
      • State
      • Videsh
      • Dharma
      • Entertainment
      • Ahmedabad
      • Sports
      • Other

      Follow Us

      Facebook
      Flipboard
      Instagram
      Linkedin
      Twitter

      Newsletter

      © VR LIVE CHANNEL

      • LIVE TV
      • Home
      • Desh
      • State
      • Videsh
      • Dharma
      • Entertainment
      • Ahmedabad
      • Sports
      • Other
      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે એક યુગનો અંત
      %d