2023 Academy Museum Gala : જુઓ રેડ-પિંક કાર્પેટ લુક ઓપરાહ, સેલેના, કેન્ડલ અને દીપિકા પાદુકોણ. ૨૦૨૩ એકેડેમી મ્યુઝિયમ ગાલા માટે બીજા સ્ટાર્સે શું પહેર્યું. ૨૦૨૩ના અંતમાં એકેડેમી મ્યુઝિયમ ગાલા માટે સ્ટાર્સ તેમના જોરદાર અંદાજ માં દેખવા મળ્યા. ઓપરાહ વિન્ફ્રે, સેલેના ગોમેઝ, કેન્ડલ જેનર, દીપિકા પાદુકોણ, માઈકલ બી, મેરિલ સ્ટ્રીપ, કે હુય ક્વાન, રોબર્ટ ડાઉની જુનિયર, કોલમેન ડોમિંગો, એન્જેલા બેસેટ જેવા મોટા મોટા સ્ટાર શામેલ હતા.
જો તમારું આમંત્રણ કદાચ આપણામાંના ઘણાની જેમ મેલમાં ખોવાઈ ગયું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી! “GMA” એ આ વર્ષની ઇવેન્ટ માટે સેલિબ્રિટીઓએ શું પહેરવાનું પસંદ કર્યું છે તેના પર એક આકર્ષક દેખાવ તૈયાર કર્યો છે. સ્ટાર-સ્ટડેડ ગાલા શરૂ થાય તે પહેલાં, ઇવેન્ટના રેડ-પિંક કાર્પેટ પર એ-લિસ્ટર્સ દ્વારા અનાવરણ કરવામાં આવેલી હાર્ડ-ટુ-મિસ ફેશન મોમેન્ટ્સની વિશાળ શ્રેણી હતી.
દીપિકા પાદુકોણે જેણે ૨૦૨૩ ની શરૂઆત ઓસ્કાર સ્ટેજ પર પ્રવેશ મેળવ્યો હતો. આજે તેને પર્પલ બ્લુ જેવો વેલ્વેટ ગાઉન પહેરીને ફંડ-રેઈઝીન્ગ ગાલામાં હાજરી આપી હતી. આ શો માં તે પ્રથમ ભારતીય અભિનેત્રી હતી જેને ભારતનું નામ ઘણી જગ્યા પર રોશન કર્યું છે. પર્પલ-બ્લુ ટોન વાળો વેલવેટ ગાઉન લુઈ વેટોનનો ડ્રેસ પેહરેલો હતો સાથે ડાયમંડ જ્વેલેરી.
કેલેફોર્નિયાના લોસ એન્જલસમાં એકેડેમી મ્યુઝીયમ ઓફ મોશન પિક્ચર્સના ગાલામાં આમંત્રિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી છે.
ઓપ્રાહ વિન્ફ્રે
સેલેના ગોમેઝ
એન્જેલા બેસેટ
કેન્ડલ જેનર
કે હુય ક્વાન
દીપિકા વિષે વાત કરીએ તો પઠાણ સ્ટારનું વર્ષ એકદમ ધમાકેદાર રહ્યું. પઠાણમાં તે શાહરૂખ ખાન અને નેનતારા સાથે જોવા મળી હતી. હાલમાં તે ઋતિક રોશન અને અનીલ કપૂર ની સાથે ફાયટર મુવી માં જોવા મળશે. તેની સાથે તે ટાઇમ મેગેઝીનના કવર પેજ તેનો જલવો દેખાતો ફોટોગ્રાફ્સ મળ્યો હતો. જેમાં બહુ જ ઓછા ભારતીયની ગણતરી થાય છે.2023 Academy Museum Gala
રોબર્ટ ડાઉની જુનિયર
મેરિલ સ્ટ્રીપ
કોલમેન ડોમિંગો
હેલી બીબર
દુઆ લીપા
બીલી આઈલીશ
Bollywood સેલિબ્રિટીના જેમ તમારા દિવસની શરૂઆત કરો