લ્યો હવે જજ અને વકીલની જગ્યાએ કોર્ટમાં પણ જોવા મળી શકે છે રોબોટ

0
66

કોઈ પણ દેશમાં કોર્ટનું સ્થાન ઘણું ઊંચુ હોય છે. આ એક એવી બોડી છે જ સરકારને પણ ઈન્ટ્રકશન આપે છે. ત્યારે રિશ્વત આપી જજ અને વકીલોને પૈસા ખવરાવીને ખરીદી લે આ કિસ્સાઓ હવે જૂના થઈ ગયા છે. હવે થોડા જ સમયમાં આ જગ્યાઓ પર માણસોની જગ્યા પર રોબોટ આવી જશે. આ સિસ્ટમ આવવાથી કાનુની વ્યવસ્થાને ખરીદવી નામુમકીન થઈ જશે. જો કે આ મામલે ઘણી કોન્ટ્રોવર્શિયલ હોય છે. તેમાથી એક રોબોટની ભૂમિકા વિશેષ રોલમાં જોવા મળશે. આ રોબોટ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પણ ઘણી મહત્વની ભૂમિકા ભજવશે. આ રોબોટ યુ કે કોર્ટમાં આવી ગયો છે. એક વખત અહી ટ્રાયલ થઈ જાય પછી દેશના અડોપ્ટ કરવામાં મદદ મળશે.