LIVE UPDATES AYODHYA : પ્રભુ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા, PM નરેન્દ્ર મોદીએ પ્રાણપ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી, ષાષ્ટાંગ દંડવત કર્યા

0
183
LIVE UPDATES AYODHYA :
LIVE UPDATES AYODHYA :

LIVE UPDATES AYODHYA

LIVE UPDATES AYODHYA

LIVE UPDATES AYODHYA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. તેઓ સવારે 10.30 વાગ્યે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે મંદિર જવા રવાના થયા હતા. આ દરમિયાન તેણે અયોધ્યા ધામનો વીડિયો ઉતાર્યો હતો. પીએમ બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિમાં તેઓ બેઠા હતા, . વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતા.

  • લાઈવ અપડેટ્સ…
  • લાઈવ અપડેટ્સ…
  • ગર્ભગૃહ નજીક રંગમંડપમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ,, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે.
  • કાશીના સુનિલ શાસ્ત્રીજી મોદીને સંકલ્પ કરાવી રહ્યા છે.
  • રંગમંડપમાં વડાપ્રધાન મોદીની સાથે મોહનભાગવત પણ વિધિમાં બેઠા.
  • ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી સાથે મોહન ભાગવત, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ વિધિમાં બેઠાં
  • વિધિ દરમિયાન પ્રભુ રામના બિજમંત્રોનું પઠન થઈ રહ્યું છે
  • ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા થઈ
  • વડાપ્રધાન મોદીએ પ્રાણપ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી
  • પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ ષાષ્ટાંગ દંડવત કર્યા
  • ગર્ભગૃહ નજીક રંગમંડપમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ,, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે.
  • કાશીના સુનિલ શાસ્ત્રીજી મોદીને સંકલ્પ કરાવી રહ્યા છે.
  • વડાપ્રધાન મોદીની સાથે મોહનભાગવત પણ વિધિમાં બેઠા છે.
31

LIVE UPDATES AYODHYA : રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ બપોરે 1 વાગે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે લગભગ 2:15 વાગ્યે તેઓ શ્રી રામ મંદિર સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગે દિલ્હી પરત ફરશે.

LIVE UPDATES AYODHYA

LIVE UPDATES AYODHYA : વડાપ્રધાને શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 11 દિવસનાં અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપવાસ, જાપ અને ગાયોની પૂજા કરી. તેઓ 11 દિવસ સુધી જમીન પર સૂતા અને માત્ર નારિયેળ પાણી અને ફળ ખાતા હતા. આ દરમિયાન મોદીએ 4 રાજ્યોમાં રામાયણ સાથે સંબંધિત 7 મંદિરોની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.

તમે આ પણ વાંચી શકો છો

Ram Mandir: સદીઓની પ્રતિક્ષા પૂરી થશે… રામ, અયોધ્યા અને રાજકારણ; જય-જય રામ સંઘર્ષનો આજે અંત