એલ.જી. હોસ્પિટલ વિવાદ દર્દીઓનો જીવ જોખમમાં ફરી એકવાર તેની ગંભીર બેદરકારીને કારણે ચર્ચામાં #ahmedabad #lghospital #amc

0
196
એલ.જી. હોસ્પિટલ વિવાદ,દર્દીઓનો જીવ જોખમમાં,ગંભીર બેદરકારી,ahmedabad,lghospital,amc,
એલ.જી. હોસ્પિટલ વિવાદ,દર્દીઓનો જીવ જોખમમાં,ગંભીર બેદરકારી,ahmedabad,lghospital,amc,

એલ.જી. હોસ્પિટલ વિવાદ #ahmedabad #lghospital #amc – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર તેની ગંભીર બેદરકારીને કારણે ચર્ચામાં આવી છે. મ્યુનિસિપલ હોસ્પિટલોની બેદરકારી અને લાપરવાહીના અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે, ત્યારે તાજેતરમાં એલ.જી. હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થયો છે.

એલ.જી. હોસ્પિટલ વિવાદ દર્દીઓનો જીવ જોખમમાં ફરી એકવાર તેની ગંભીર બેદરકારીને કારણે ચર્ચામાં #ahmedabad #lghospital #amc

એલ.જી. હોસ્પિટલ વિવાદ

જેમાં હોસ્પિટલના પરિસરમાં શ્વાન ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની અવરજવર વાળી જગ્યાએ શ્વાનનું રખડવું એ સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. જો શ્વાન કોઈ દર્દી કે મુલાકાતીને કરડે તો તેની જવાબદારી કોની રહેશે? આ ઘટના હોસ્પિટલ તંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનો સ્પષ્ટ સંકેત આપે છે.

એલ.જી. હોસ્પિટલ છતમાંથી સળિયા

આ ઉપરાંત, હોસ્પિટલના બિલ્ડિંગની છતમાંથી સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે બિલ્ડિંગની જર્જરિત હાલત દર્શાવે છે.

એલ.જી. હોસ્પિટલ વિવાદ દર્દીઓનો જીવ જોખમમાં ફરી એકવાર તેની ગંભીર બેદરકારીને કારણે ચર્ચામાં #ahmedabad #lghospital #amc

આ પ્રકારની બેદરકારી દર્દીઓ અને સ્ટાફ બંનેના જીવ જોખમમાં મૂકી શકે છે. હોસ્પિટલ તંત્રએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને દર્દીઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડવું જોઈએ.

AMC સંચાલિત LG હોસ્પિટલની ઘોર બેદરકારી

દર્દીઓની વચ્ચે રખડતા શ્વાન

કરડવાની ઘટના બને તો જવાબદાર કોણ?

તંત્ર સામે અનેક સવાલો

 હોસ્પિટલની જર્જરિત હાલત

છતમાંથી સળિયા બહાર દેખાયા

એલ.જી. હોસ્પિટલ વિવાદ દર્દીઓનો જીવ જોખમમાં ફરી એકવાર તેની ગંભીર બેદરકારીને કારણે ચર્ચામાં #ahmedabad #lghospital #amc

Ahmedabad જશોદાનગરમાં મહિલા અગ્નિસ્નાનનો મામલો. એલ.જી. હોસ્પિટલમાં ICUમાં સારવાર ચાલુ

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ