Kutch  :  6 સિનિયર પોલીસ અધિકારી સહિત ઈલેક્ટ્રોથર્મના માલિક સામે ફરિયાદ

0
280
Kutch
Kutch

Kutch ની ઈલેક્ટ્રોથર્મ કંપનીના એક કર્મચારીનું અપહરણ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી અને ઈલેક્ટ્રોથર્મના માલિક સહિત 19 લોકો સામે નોંધાઈ ફરિયાદ છે. વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ CIDએ નોંધી છે.

Kutch

Kutch : ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવતી મોટી ખબર સામે આવી છે. ગુજરાત પોલીસ ફરી વિવાદમાં આવી છે. આ ખબરથી ગુજરાતના પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પર ફરી સકંજામાં આવ્યા છે. કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના તાત્કાલિક SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015 ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઇડીએ ફરિયાદ નોંધી છે. 

Kutch

Kutch : પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાંઆવી છે. 2015ના વર્ષનો આ બનાવ છે, જેમાં SCના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2  IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગુજરાતના 3 Dy.SP સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક PSI સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ, ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. 

Kutch

Kutch  : આ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ

કોર્ટના આદેશ બાદ તત્કાલીન PSI એન. કે. ચૌહાણ, તત્કાલીન Dysp વી જે ગઢવી, તત્કાલીન Dysp ડી. એસ. વાઘેલા , તત્કાલીન Dysp આર. ડી. દેસાઈ , તત્કાલીની એસપી જી. વી બારોટ, તાત્કાલીક એસપી ભાવના પટેલ અને ઈલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે ફરિયાદ નોંધાઈ છે. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने