ગાંધીધામ નજીક કંડલા અદાણી પોર્ટ ના દ્રશ્યો સામે આવ્યા મોટા મોજાઓ સાથે વાવાઝોડાની અસર જોવા મળી આવી રહી છે જેના સાથે સાથે કંડલા અદાણી પોર્ટ ટ્રસ્ટ ની સિક્યુરિટી ધરાવતા સી.આઈ.એસ.એફ ના જવાનો આગાહી આપતા દ્રશ્યો જોવા મળી આવી રહ્યા છે લોકોને નમ્ર વિનંતી છે કે જગ્યા ખાલી કરવા માઈક જોડે બોલી રહ્યા છે વર્ષોથી સિક્યુરિટી ધરાવતા સી.આઈ.એસ.એફ ના જવાનો લોકોને આગાહી આપી રહ્યા છે કંડલા અદાણી પોર્ટ મા આવા દ્રશ્યો ઓછા જોવા મળી આવતા હોય છે અને જયા દરિયા કાઠે લોકોની વસ્તી વધુ છે કા જીયા ચક્રવાત બિપરજોય અરબી સમુદ્રમાં થી લોકોની જાનહાની નો ખતરો બન્ની શકે છે યેવા હેઠળ વાળા વિસ્તારો થી લોકોને ખસેડવામાં લોકોની સહાય કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ભયના કરણ લોકો કંડલા થી બહાર જય રહયા છે જીયાર સુદી ચક્રવાત બિપરજોય ની તીવ્રતા ઓછી થાય કંડલામા આ પેલા પળ આવ્યું થયું જેમાં ગેસના બાટલાની લીકેજના કારણે લોકોને કંડલા થી જાવું પડયું યેવા દ્રશ્યો સામે આયા છે વાવાઝોડાને કારણે એ સાથે અમુક વિડિયો વાયરલ જોવા મળી રહયા છે જમા કંડલા ટ્રસ્ટ નો દરિયો જોવા મળી આવ્યો છે જેમાં સી.આઈ.એસ.એફ ના જવાનો આગાહી આપતા લોકોને સૂચના આપતા જોવા મળી આવી રહ્યા છે દરેક બંદરે બિપરજોયની આ સમસ્યા અત્યારે જોવા મળી રહી છે લોકોને દરિયાકાંઠે થી ખસેડવામાં આવી રહ્યા છે બની શકે એટલી રાહત લોકોને મળે એનું પણ ધ્યાન રાખીને આગળના પગલાં લેવામાં આવી રહ્યા છે. બિપરજોયને લયને અદાણી પોર્ટની સુચના કાર્ય સ્ત્ગીત કરવામાં આવ્યું છે જીયાર સુદી પરસ્થીથી સામાન્ય થાય આગળની કામગીરી માટે દરિયો સાંત થાય
સી.આઈ.એસ.એફ ના જવાનો આગાહી આપતા લોકોને સૂચના આપતા
વાવાઝોડાની અસર જોવા મળી
લોકોને નમ્ર વિનંતી છે કે જગ્યા ખાલી કરવા
કંડલા અદાણી પોર્ટ મા આવા દ્રશ્યો ઓછા જોવા મળે
કંડલા અદાણી પોર્ટ ટ્રસ્ટ ની સિક્યુરિટી ધરાવતા સી.આઈ.એસ.એફ ના જવાનો
મોટા મોજાઓ સાથે વાવાઝોડાની અસર જોવા
લોકોને દરિયાકાંઠે થી ખસેડવામાં આવી રહ્યા છે
લોકોની સહાય કરવાની કામગીરી હાથ ધરાઈ

બિપરજોય વાવાઝોડા પહેલા મેઘરાજાની એન્ટ્રી