માણાવદર શહેર આતંકી હુમલાનો વિરોધ જૂનાગઢ જિલ્લા બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી મૌન રેલી

0
42

માણાવદર શહેર આતંકી હુમલાનો વિરોધ કરવા શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

માણાવદર શહેર આતંકી હુમલાનો વિરોધ

આ રેલી સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.​ રેલી દરમિયાન આતંકવાદી હુમલાના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.. તેમજ આતંકવાદીના પૂતળા દહન કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેર આતંકી હુમલાનો વિરોધ બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી મૌન રેલી

આ રેલી સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.​ રેલી દરમિયાન આતંકવાદી હુમલાના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.. તેમજ આતંકવાદીના પૂતળા દહન કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં જમ્મુના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવા શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.​ રેલી દરમિયાન આતંકવાદી હુમલાના વિરોધમાં અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.. તેમજ આતંકવાદીના પૂતળા દહન કરવામાં આવ્યા હતા.

Blackmailing પત્રકારત્વને નહિ રોકી શકે આતંકવાદીઓના એટેક પછી Swaminarayan જલસો અને ઉત્સવોમાં મશગુલ