જામનગરમાં એલર્ટ સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર #DroneAttack #gujaratinews #IndiaPakistanWar2025 #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #india #pakistan

0
112

જામનગરમાં એલર્ટ સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર #gujaratinews #IndiaPakistanWar2025 #OperationSindoor2 #IndiaPakistanWar #OperationSindhoor #india #pakistan – જામનગરમાં રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર  બી.એ. શાહનો મહત્વપૂર્ણ પ્રવાસ થયો. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લામાં કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

જામનગરમાં એલર્ટ

જામનગરમાં આવેલ સૈન્યના ત્રણેય પાંખ – એટલે કે, થલસેના, નૌસેના અને વાયુસેનાની તૈયારીઓનો પણ તેમણે આ ક્ષેત્રના અધિકારીઓ સાથે સમીક્ષા કરી. શાહે જણાવ્યું કે જરૂર પડ્યા પર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સૈન્યને તમામ પ્રકારની મદદ અને સંલગ્નતા આપવા સંપૂર્ણ સજ્જ છે.

તેમણે સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આજના સમયમાં આપણે શક્ય હોય એટલી તૈયારીઓ પહેલાંથી જ રાખવી જરૂરી છે. સેનાના અધિકારીઓ સાથે સંકલન જાળવીને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તંત્રે રાખવી જોઇએ.

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર, પોલીસ વડા અને અન્ય વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહ જામનગરમાં

આકસ્મિક સંજોગો સામે વહીવટી તંત્રની તૈયારીઓની કરી સમીક્ષા

સેનાની ત્રણેય પાંખને મદદરૂપ થવા સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સજ્જ

સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે